Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રદ થયેલ લાભાર્થીઓનો સમાવેશ કરવાની તમામ સરપંચોની માંગ

Kalol, Panch Mahals | Jun 18, 2026
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કરવામાં આવેલા રી-સર્વેને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સરપંચઓએ જણાવ્યું છે કે અગાઉ થયેલા સર્વે દરમિયાન અનેક ગામોમાં ખરેખર જરૂરિયાતમંદ પરિવારો વિવિધ કારણોસર સર્વેમાં સામેલ થઈ શક્યા ન હતા, જેના કારણે તેઓ સરકારની આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.