ઝઘડિયા: ઝઘડિયાના ઉમલ્લામાં વીર ભાથીજી મહારાજની જન્મજયંતિની ઉજવણી
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે વીર ભાથીજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, પૂજા-અર્ચના અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.