Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: પેટલાદમાં વસ્તી ગણતરી અંતર્ગત મકાન ગણતરી, નકશા દોરવાની કામગીરી, કર્મચારીઓ હેરાન પરેશાન

Petlad, Anand | Jun 8, 2026
પેટલાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ વસ્તી ગણતરી અંતર્ગત મકાન ગણતરી અને નકશા દોરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે અનેક કર્મચારીઓને ૩૦૦થી વધુ મકાનના નંબરો પડ્યા છે ત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. આગામી દિવસોમાં આટલી મોટી સંખ્યામાં કરવામાં આવનાર કામગીરીને લઈને કર્મચારીઓ ચિંતામાં મુકાયા છે.
પેટલાદ: પેટલાદમાં વસ્તી ગણતરી અંતર્ગત મકાન ગણતરી, નકશા દોરવાની કામગીરી, કર્મચારીઓ હેરાન પરેશાન - Petlad News