જેસર: જેસર તાલુકાના બીલા ગામે પીએમસી શાળામાં વીજળીનો બેફામ બગાડ? વીડિયો વાયરલ
જેસર તાલુકાના બીલા ગામે પીએમસી શાળામાં વીજળીનો બેફામ બગાડ? વીડિયો વાયરલ જેસર તાલુકાના બીલા ગામની પીએમસી શાળામાં વીજળીનો ખોટી રીતે બગાડ થતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શાળાના વર્ગખંડમાં કોઈ હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકાર દ્વારા ઊર્જા બચત માટે સતત અપીલ કરવામાં આવે છે, ત્યારે જાહેર સંસ્થામાં આ પ્રકારનો વીજળીનો બગાડ ચિંતાનો વિષય બન્યો છે. ગ્રામજનોએ જવાબદાર તંત્ર દ્વ