Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: અલ્થાન પોલીસે રાજસ્થાન ખાતેથી અલગ અલગ વિસ્તારોમાંથી ખોટા ડોક્યુમેન્ટ બેન્ક એકાઉન્ટ ખોલાવવાની સાજીસ માં 3 ની ધરપકડ કરી.

Chorasi, Surat | Feb 28, 2026
સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવવાની સાજિશ ખોલાવેલા એકાઉન્ટ સાઇબર ફ્રોડ માટે અજમેર અને દુબઈ મોકલાતા હોવાનો ખુલાસો અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમની મોટી કાર્યવાહી BNS કલમ 318(4), 336(2), 336(3), 338, 340(2), 61(2) લાગુ મુખ્ય આરોપી ભાવિક ઉર્ફે પ્રીન્સ શ્રીવાસ્તવ ઝડપાયો, પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર રવિ ગાબાણી અને તરુણ રાઠોડે 10થી વધુ ગુણ નોંધાયા છે.

MORE NEWS

ચોરાસી: અલ્થાન પોલીસે રાજસ્થાન ખાતેથી અલગ અલગ વિસ્તારોમાંથી ખોટા ડોક્યુમેન્ટ બેન્ક એકાઉન્ટ ખોલાવવાની સાજીસ માં 3 ની ધરપકડ કરી. - Chorasi News