Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

Anand City, Anand | Apr 10, 2026
આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સમાવિષ્ટ વિસ્તારમાં આગામી તા.૧૫/૦૪/૨૦૨૬ સુધી રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર વગાડવા માટેના આ જાહેરનામામાં દર્શાવેલ નિયમોનું પાલન કરવા હુકમ ફરમાવ્યો છે.