જેતપુર પાવી: નૂતનવર્ષ નિમિત્તે BAPS ના કોઠારી વેદપ્રિય સ્વામીએ ઉમેશ રાઠવાના નિવાસસ્થાને મુલાકાત લીધી
નૂતનવર્ષ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વેદપ્રિય સ્વામીએ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આત્મીય સ્વાગત સાથે શુભેચ્છાઓની આપ-લે થઈ હતી.