વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં દીપડાનો આતંક, ઉપસળના કાજિયા કુવા ફળિયામાં દીપડાનો હુમલો
અચાનક ત્રાટકેલા દીપડાના હુમલામાં એક પુરુષ ગંભીર રીતે ઘાયલ
ઈજાગ્રસ્ત પુરુષને તાત્કાલિક રાણી ફળિયા હોસ્પિટલમાં ખસેડાયો
દીપડાના હુમલાથી સ્થાનિક ગ્રામજનોમાં ફેલાયો ભારે ભયનો માહોલ
એક અઠવાડિયામાં બીજી વખત વાંસદા તાલુકામાં દીપડાનો માનવ પર હુમલો થતાં ફફડાટ
ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી, સવારના સમયે બનેલી ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી
#navsari #navsarinews #tagnavsari #vansda #léopard