વાંસદાના ઉપસળ ગામમાં દીપડાનો આતં,: ખેડૂત પર હુમલો કર્યા બાદ વન વિભાગે કર્યું રેસ્ક્યૂ
સરપંચ દ્વારા માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
હુમલામાં ઇજાગ્રસ્થ થનાર ખેડૂત ગમનભાઈ કેશવભાઈ પટેલ (પ્રાથમિક સારવાર અર્થે વાંસદા હોસ્પિટલ ખસેડાયા)
વન વિભાગ, વાંસદા પોલીસ ટીમ અને વેટરનરી ડૉક્ટર દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું
ઈજાગ્રસ્ત દીપડાને ટ્રેન્ક્વિલાઈઝ (બેભાન) કરીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયો
દીપડાની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સુરત અથવા અન્ય સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ
Byte અનિલ ટંડેલ આર એફ ઓફ. વાંસદા પૂર્વ વિભાગ