વ્યારા: પોષણમાહ-2025માં શ્રેષ્ઠ કામગીરી બદલ તાપીના પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલનું સન્માન
Vyara, Tapi | Sep 10, 2026 ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીના હસ્તે તાપીના પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલને 'પોષણમાહ-2025' અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.