તરણેતર મેળાના અંતિમ દિવસે રેન્જ IG નિર્લિપ્ત રાય ગરબાના રંગમાં રંગાયા 🚩 ત્રિનેત્રેશ્વર મહાદેવને ધ્વજ અર્પણ કર્યા બાદ પોલીસ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા, ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે અનોખી ઉજવણી જોવા મળી.
#TarnetarMela #TarnetarFair #Surendranagar #Garba #GujaratPolice
Wadhwan, Surendranagar | Sep 17, 2026