Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ એસોજી પોલીસે 32,89,000 નો ગાંજા ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પડતી આણંદ એસોજી પોલીસ

Anand City, Anand | May 20, 2026
આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થો સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. Special Operations Group Anand દ્વારા ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે ગેરકાયદેસર ગાંજાના વાવેતર સામે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.