મહેસાણા: ચેક રિટર્ન કેસમાં દોષિતને મહેસાણા કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી
મહેસાણા જયુડિશલ કોર્ટનો ચુકાદો મહે સાણા જય શિલ કાટના ચુકાદા ચેક રિટર્ન કેસમાં દોષિતને એક વર્ષની સાદી કેદની સજા,ચેક રીટર્ન કેસમાં કસુરવાર ઠરેલા આરોપીને મહેસાણા કોર્ટે કસુરવાર ને ઠેરવીને ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ વાદગ્રસ્ત કા ચેકની રકમ ફરીયાદીને હુકમની તારીખર્થી બે માસમાં વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.1 શું ચાર વર્ષ પહેલાં મિત્રતાના ભાવે રૂપિયા ૩ લાખ ઉછીના આપ્યા હતા.