અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી શરૂ! 🚨🙏
શ્રી જગન્નાથજી મંદિરથી રાયપુર ચોકી સુધી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
આ પેટ્રોલિંગમાં 120થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પરના આગેવાનો સાથે મુલાકાત, સંવેદનશીલ વિસ્તારોની ચકાસણી, જર્જરિત મકાનોનું નિરીક્ષણ તેમજ સમગ્ર રૂટની ઓળખાણ કરવામાં આવી.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સઘન તૈયારી કરવામાં આવી રહી છે.
#Ahmedabad #Rathyatra2025 #JagannathRathYatra #AhmedabadPolice #FootPatrolling