કાલોલ: શહેરમાં મહર્ષિ વિધલાય તરફ જવાનાં બિસ્માર રસ્તા પર ટ્રેક્ટર ફસાયું, રહીશોમાં રોષ,રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ
કાલોલ શહેરના મહર્ષિ વિદ્યાલય તરફ જતાં માર્ગ પર એક સામાન ભરેલો ટ્રેક્ટર કાદવયુક્ત અને બિસ્માર રસ્તામાં ફસાઈ ગયો હતો. ટ્રેક્ટર ફસાઈ જતાં માર્ગ પર થોડા સમય માટે અવરજવરમાં પણ અવરોધ સર્જાયો હતો.જેથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સૌની માંગ છે.