ગરબાડા: દાહોદ: EMRS ગરબાડાના વિદ્યાર્થીઓને આરોગ્ય અને સ્વચ્છતા કિટનું વિતરણ
Garbada, Dahod | Sep 11, 2026 દાહોદ જિલ્લાની EMRS ગરબાડા ખાતે વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવ્યો છે.