Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઓલપાડ: શહેરમાં અસ્નાબાદ પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ 'રંગોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Olpad, Surat | Feb 24, 2026
ઓલપાડ ટાઉન સિ્થત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં વારિ્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ 'રંગોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ઓલપાડનાં સરપંચ રૂચિકાબેન પટેલ,પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓરિ્ડનેટર બિ્રજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, માજી ટીપીઈઓ નગીનભાઈ પટેલ હાજર રહ્યા.