બોરસદ: બોરસદ શહેરમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા
Borsad, Anand | Apr 6, 2026 બોરસદ શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પરમારે તેમને કોંગ્રેસનો કેસ પહેરાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.