મણિનગર: નરોડામાં ડાર્વઝન રોડ પર ટેમ્પો અટવાતા કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી
આજે શુક્રવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ નરોડા ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે ટેમ્પો અટવાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.બ્રિજની કામગીરીમાં સાઈડમાં ડાયવર્ઝન અપાયુ છે. સાંકડા રોડ પર અધવચ્ચે ટેમ્પો ખોટકાતા પાછળ ટ્રાફિક જામ સર્જાયો હતો.જેના કારણે લોકોએ ગરમીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.