ગોધરા: લાંબા વિરામ બાદ ગોધરામાં મેઘમહેર: મોડી રાત્રે શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક
લાંબા વિરામ બાદ ગોધરામાં મેઘમહેર: મોડી રાત્રે શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક ગોધરા: લાંબા સમયના વિરામ બાદ ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ઉકળાટ અને ગરમી બાદ રાત્રિના સમયે અચાનક વરસાદ શરૂ થતાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમય બાદ વરસાદ વરસતા ગરમીથ