સુરેન્દ્રનગર મહાનગરમાં રિવરફ્રન્ટ રોડ બન્યો અકસ્માત રોડ!
સ્પેસ ટેક્નોલોજી વાળા રિવરફ્રન્ટ રોડ પર લપસણા રસ્તાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો આક્ષેપ.
વાહનચાલકોમાં અકસ્માતનો ભય, રોડની સપાટી સામે સવાલો, લપસણા રસ્તાથી વાહનચાલકો મુશ્કેલીમાં, તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ.
#Surendranagar #Riverfront #RoadAccident #RoadSafety #collector_surendranagar