આણંદ શહેર: કરમસદ આણંદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નેશનલ ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી
સાત દાયકા પૂર્વ મુંબઇ ના ડોકયાર્ડ પર ૬૬ અગ્નિશામક દળના જવાનો શહીદ ની યાદમાં,કરમસદ આણંદ મનપા ફાયરવિભાગ દ્વારા શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી, ફાયર અધીકારી સહિત ફાયરજવાનો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, વર્ષ ૧૯૪૪ની ૧૪ એપ્રિલ ના મુંબઇ ના ડોકયાર્ડ પર વિસ્ફોટક આગની ઘટના બનતાં તેમાં ફાયર વિભાગના ૬૬ જેટલા ફાયર જવાનો શહિદ થતાં તેમની સ્મૃતિમાં આજે કરમસદ આણંદ મનપા ફાયરવિભાગ દ્વારા ફાયર સ્ટેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ગરવાલ,ફાયર અધિકારી ધર્મેશ ગોર