ગરૂડેશ્વર: એકતા નગરમાં બોન્સાઈ ગાર્ડન: સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ
એકતા નગરમાં વિકસાવવામાં આવેલ બોન્સાઈ ગાર્ડન પ્રકૃતિ સંરક્ષણ અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. અહીં સ્થાનિક મહિલાઓને બોન્સાઈ કળાની તાલીમ આપી આજીવિકા મેળવવાની તક આપવામાં આવી રહી છે.