આહવા: વિજયભાઇ પટેલ અને જિલ્લા કલેકટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ
Ahwa, The Dangs | Nov 12, 2026 ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને આજે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.