સોનગઢ: તાપીમાં જનજાતીય ગૌરવ દિવસ અને સપ્તાહની ઉજવણી, સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેસ કોન્ફરન્સ
Songadh, Tapi | Nov 12, 2026 તાપી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થશે. આ અંગે કલેક્ટર કચેરી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.