થાનગઢમાં ચોટીલા પ્રાંત અને ટીમ દ્વારા ગેરકાયદે ખનન સામે કડક હાથે પગલા લેતા ઘણા સમયથી ભુમાફીયાઓના દોડધામ મચી છે. ત્યારે જામવાડી ખાખરાળી સહિતના વિસ્તારોમાં ખનન બંધ કરાવી ત્યાં ફરી શરૂ ન થાય તે માટે દિવસ રાત દરોડા કરવામાં આવી રહ્યા છે. ત્યારેખાસ જામવાડી અને ભલુડોમાં મહેસુલી ચોકી બનાવાઇ છે. ત્યારે થાનગઢ તાલુકાના જામવાળી - ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અટકાવવા મહેસૂલી ચોકી કાર્યરત કરી છે