બોટાદ શહેર: બોટાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું નવું જાહેરનામું
Botad City, Botad | Nov 18, 2026
બોટાદ શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાત દ્વારા સાળંગપુરથી પાળીયાદ રોડ સુધીના માર્ગ માટે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.