બોડેલી: બોડેલીમાં કમર સુધી પાણી ભરાત દિવાન ફળિયામાં તાત્કાલિક પગલાં માટે કલેક્ટર પ્રસરે
છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના દિવાન ફળિયામાં ભારે વરસાદથી કમર સુધી પાણી ભરાઈ જળબંબાકાર સર્જાયું છે. જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન અધિકારીઓ સાથે દિવાન ફળિયામાં સ્થિતિનું મૂલ્યાંકન કરવા પહોંચ્યા છે.