Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

વલ્લભીપુર: વલભીપુરના મફત પ્લોટ વિસ્તારમાં એક યુવાન પર ચારક્ષોએ કર્યો ધોકા અને પાઇપથી હુમલો

Vallabhipur, Bhavnagar | Mar 17, 2026
આજે તારીખ 17 માર્ચના રોજ મળતી માહિતી મુજબ વલ્લભીપુર ના મફત પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતે 4 શક્શોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યો હતો , જેથી ઈજાગ્રસ્ત ને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો, ઘટનાની જાણ પોલીસ ને થતાં ઘટના સ્થળ પર પહોંચી ફરિયાદીની ફરિયાદ ના આધારે હુમલો કરનાર ભગુભાઈ વાઘેલા , અલ્પેશ વાઘેલા , ગોબરભાઈ વાઘેલા , જયપાલ પરમાર સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી .