Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket
image
image
image
image

આવનારા સાત દિવસ તમારા જીવનમાં કરશે મોટા ફેરફાર જાણો રાશિ અનુસાર યોગ્ય ફળ શું મળશે? #Horoscope #WeeklyPrediction #ZodiacSigns #AstrologyNews #Rashifal #LifeChanges #HumDekhengeNews

MORE NEWS

સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલ નવજાત ત્યજાયેલી બાળકીને પાંડેસરા પોલીસ દ્વારા દત્તક લઇ પોલીસ સ્ટેશન ખાતે બાળકીનો રાખવામાં આવ્યો છઠ્ઠીનો કાર્યક્રમ અને બાળકીનું નામ “કશિશ” રાખવામાં આવ્યું.. આ સમયે હાજર રહેલ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ભાવવિભોર થયા.

#SuratNews #Pandesara #NewbornBaby #PoliceCare #ChildProtection #HeartwarmingNews #HumDekhengeNews

@suratcitypolice

સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલ નવજાત ત્યજાયેલી બાળકીને પાંડેસરા પોલીસ દ્વારા દત્તક લઇ પોલીસ સ્ટેશન ખાતે બાળકીનો રાખવામાં આવ્યો છઠ્ઠીનો કાર્યક્રમ અને બાળકીનું નામ “કશિશ” રાખવામાં આવ્યું.. આ સમયે હાજર રહેલ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ભાવવિભોર થયા. #SuratNews #Pandesara #NewbornBaby #PoliceCare #ChildProtection #HeartwarmingNews #HumDekhengeNews @suratcitypolice

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

ચોમાસા પહેલા AMCએ ચેતવણી આપી છટકબારી ગોઠવી, 25 અંડરપાસમાંથી નીકળ્યા તો જવાબદારી નાગરિકોની

#ahmedabad #amc #monsoon #underpass

ચોમાસા પહેલા AMCએ ચેતવણી આપી છટકબારી ગોઠવી, 25 અંડરપાસમાંથી નીકળ્યા તો જવાબદારી નાગરિકોની #ahmedabad #amc #monsoon #underpass

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026

ગુજરાતી અભિનેત્રીનું નિધન

ગુજરાતી સિનેમા માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ફિલ્મ 'સોરી સાજણા'ની મુખ્ય અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન થયું છે. વિક્રમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરીને દિવંગત અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પી છે

#gujarati #actar #crimekingnews

ગુજરાતી અભિનેત્રીનું નિધન ગુજરાતી સિનેમા માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ફિલ્મ 'સોરી સાજણા'ની મુખ્ય અભિનેત્રી સુધા ત્રિપાઠીનું અવસાન થયું છે. વિક્રમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરીને દિવંગત અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પી છે #gujarati #actar #crimekingnews

Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026