સુરતમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલના કિચન પર તંત્રની સીધી નજર રહેશે. ગાંધી જયંતીના દિવસે નકલી પનીર, નકલી દૂધ, નકલી ઘી અને ગંદા કિચન સામે કોઈપણ પ્રકારની બાંધછોડ વગર કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. હવે રેસ્ટોરન્ટ અને હોટલના કિચનમાં CCTV કેમેરા લગાવવાના રહેશે અને તેનું લાઈવ પ્રસારણ ડાઇનિંગ એરિયામાં ગ્રાહકો સ્ક્રીન પર જોઈ શકશે. લોકલ ડેરીના નામે વપરાતા પનીરની પણ સઘન તપાસ કરવામાં આવશે, કારણ કે એનાલોગ અથવા નકલી પનીર અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત SOG અને ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા આવા એકમોમાં સતત અને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે.
सूरत में अब रेस्टोरेंट और होटल के किचन पर प्रशासन की सीधी नजर रहेगी। गांधी जयंती के दिन नकली पनीर, नकली दूध, नकली घी और गंदे किचन के खिलाफ बिना किसी समझौते के सख्त कार्रवाई करने का संकल्प लिया गया है। अब रेस्टोरेंट और होटल के किचन में CCTV कैमरे लगाना जरूरी होगा और उसका लाइव प्रसारण डाइनिंग एरिय
Udhna, Surat | Oct 5, 2026