Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: મામલતદારે સાલિયાવ ગામના ઈંટના ભઠ્ઠા પર ગેરકાયદે માટી ખનન કરતા 1-જેસીબી અને 2-ડમ્પરો કબજે કર્યા

Kalol, Panch Mahals | Jun 26, 2026
કાલોલ મામલતદાર વિકાસ પટેલે ગુરુવારે તાલુકાના સાલિયાવ ગામની ઓચિંતી મુલાકાત દરમ્યાન એક ખેતરમાં ચાલી રહેલા ઈંટોના ભઠ્ઠા પર માટી ખનનની કામગીરીને પગલે માટી ખનન કરતા ઝડપાયેલા ત્રણેય વાહનોના ધારકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગને હવાલે રિપોર્ટ કર્યો હતો.
કાલોલ: મામલતદારે સાલિયાવ ગામના ઈંટના ભઠ્ઠા પર ગેરકાયદે માટી ખનન કરતા 1-જેસીબી અને 2-ડમ્પરો કબજે કર્યા - Kalol News