જેતપુર પાવી: ડો. મુકેશભાઈ રાઠવાએ છોટાઉદેપુરના ઉપેન્દ્ર રાઠવાનાં ઘરે શુભેચ્છા મુલાકાત લીધી
નવનિયુક્ત રાજ્યસભા સાંસદ ડો. મુકેશભાઈ રાઠવાને છોટાઉદેપુર જિલ્લાની વિકાસ ચર્ચા માટે પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાનાં ઘરે આત્મીય મુલાકાત લીધી. ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતો અને પ્રશ્નો પર વાતચીત થઇ.