સેટેલાઈટ વિસ્તારમાં નારાયણ ગુરુ કોલેજ વિવાદમાં આવી છે.BBA સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે.કારણ કે આખા સેમેસ્ટર દરમિયાન પ્રોફેસર દ્વારા જુનો અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો હતો.પરીક્ષાના એક કલાક પહેલા જ ગ્રુપમાં પીડીએફ મોકલીને નવો અભ્યાસક્રમ વાંચી લેવા સૂચના આપવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા