ધંધુકા: ધંધુકામાં ચોમાસાની મેઘરાજાની પહેલી એન્ટ્રી.
#varsad #વરસાદ #amdavad #અમદાવાદ #મેઘરાજાનીએન્ટ્રી
*ધંધુકામાં ચોમાસાની મેઘરાજાની પહેલી એન્ટ્રી.* બગોદરા અને ધોલેરા બાદ આજે મેઘરાજાએ ધંધુકામાં એન્ટ્રી લીધી. ચોમાસાનો પહેલો વરસાદ વરસ્યો. ગઈ કાલે બગોદરા અને ધોલેરા વિસ્તારમાં મેઘરાજાએ બેટિંગ કર્યા બાદ ધંધુકામાં એન્ટ્રી આપી. લોકો ગરમીથી ત્રસ્ત થઇ વરસાદની રાહ જોઈ રહ્યા છે તો એક બાજુ ખેડૂતો પણ વરસાદને લઈને ચિંતામાં છે. અત્યારે ધંધુકામાં મેઘરાજાએ હળવી એન્ટ્રી આપી હતી.