માંડવી: તા. ૧ એપ્રિલથી સત્સંગ આશ્રમમાં નિઃશુલ્ક યોગા ક્લાસિસનો પ્રારંભ
Mandvi, Kutch | Mar 30, 2026 માંડવી: આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવા માટે સત્સંગ આશ્રમ ખાતે તા. ૧ એપ્રિલથી નિઃશુલ્ક યોગા ક્લાસિસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ યોગા ક્લાસિસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ક્વોલિફાઈડ કોચ શ્રી અર્ચનાબેન વસાણીના માર્ગદર્શન હેઠળ યોજાશે.આ ક્લાસિસમાં પ્રાણાયામ, આસન અને ધ્યાન જેવી વિવિધ યોગિક પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ વયના લોકો માટે ખુલ્લા આ ક્લાસિસમાં જ