સિહોર: શિહોર ના બોરડી ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયું જિલ્લા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં
શિહોરના બોરડી ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાય ભાવનગર જિલ્લા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યાની અંદર ગ્રામ્યના લોકો હાજર રહ્યા અને ગ્રામ્યના પ્રમુખ સહિતની લોકો આ અધિવેશનની અંદર હાજર રહી આગામી ચૂંટણીના તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા જોરદાર તૈયારી ચાલુ કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા