Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Ahmedabad
Rahulgandhi

રેલ્વે એલસીબીની ટીમે રેલ્વે ટીટીઈનુ સરકારી ટેબલેટ સાથે રીઢાને ઝડપી પાડ્યો રેલ્વે એલસીબીની ટીમે રેલ્વે ટીટીઈનુ સરકારી ટેબલેટ સાથે રીઢાને ઝડપી પાડી વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.. . . . . . . . . #railway #lcb #police #tablet #government #officer #chori #thief #crime #police #surat #ssknews

Udhna, Surat | Jun 11, 2026

MORE NEWS

SMC કચેરી ગેટ પર પત્રકારો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા. માર્શલ અને પોલીસની કાર્યવાહી સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી મીડિયા કર્મીઓએ નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.

#Surat #SMC #Journalists #Gujarat #NewsUpdate

SMC કચેરી ગેટ પર પત્રકારો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા. માર્શલ અને પોલીસની કાર્યવાહી સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી મીડિયા કર્મીઓએ નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. #Surat #SMC #Journalists #Gujarat #NewsUpdate

Udhna, Surat | Jun 11, 2026

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો.
• મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ.
• મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા.
• કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ.
• ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
• ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો. • મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ. • મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા. • કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ. • ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. • ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

Udhna, Surat | Jun 11, 2026

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ

ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા

#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

Udhna, Surat | Jun 11, 2026

ચોથો સ્તંભ ગણાતા એવા મીડિયા ના કર્મીઓ પર સુરત મહાનગરપાલિકા ની કચેરી માં લાઠીયો વરસાઈ

જગ્યામાં એવો તો શું કે સત્ય સામે લાવવાના બદલે મીડિયાનો અવાજ દબાવવામાં આવી રહ્યો?

સુરતમાં થયેલા ભૂતિયા ડીમોલેશન એટલે કે નાસીરનગર ડિમોલેશનને લઈ મીડિયા કર્મીઓ મહાનગરપાલિકાની કચેરીએ સવાલો લઈ પહોંચ્યા હતા

સવાલોનો જવાબ આપવાના બદલે કમિશનર સહિતના અધિકારીઓ જાણે કોઈ કમરામાં પુરાઈ ગયા હોય અને ત્યાં રાખેલા માર્સલોને જાણો ખુલ્લી છૂટ આપી હોય એવું દ્રશ્યો સામે આવ્યું હતું

સત્ય છુપાવોનારી મહાનગરપાલિકા સામે આજે સત્ય સામે લાવવા મીડિયા કર્મીઓ પણ લાઠીઓનો દુખાવો સહન કરીને ધરના પર બેસીયા હતા

#krantisamaynews #krantisamay #surat #gujarat #india

ચોથો સ્તંભ ગણાતા એવા મીડિયા ના કર્મીઓ પર સુરત મહાનગરપાલિકા ની કચેરી માં લાઠીયો વરસાઈ જગ્યામાં એવો તો શું કે સત્ય સામે લાવવાના બદલે મીડિયાનો અવાજ દબાવવામાં આવી રહ્યો? સુરતમાં થયેલા ભૂતિયા ડીમોલેશન એટલે કે નાસીરનગર ડિમોલેશનને લઈ મીડિયા કર્મીઓ મહાનગરપાલિકાની કચેરીએ સવાલો લઈ પહોંચ્યા હતા સવાલોનો જવાબ આપવાના બદલે કમિશનર સહિતના અધિકારીઓ જાણે કોઈ કમરામાં પુરાઈ ગયા હોય અને ત્યાં રાખેલા માર્સલોને જાણો ખુલ્લી છૂટ આપી હોય એવું દ્રશ્યો સામે આવ્યું હતું સત્ય છુપાવોનારી મહાનગરપાલિકા સામે આજે સત્ય સામે લાવવા મીડિયા કર્મીઓ પણ લાઠીઓનો દુખાવો સહન કરીને ધરના પર બેસીયા હતા #krantisamaynews #krantisamay #surat #gujarat #india

Udhna, Surat | Jun 11, 2026