SMC કચેરી ગેટ પર પત્રકારો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા. માર્શલ અને પોલીસની કાર્યવાહી સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી મીડિયા કર્મીઓએ નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.
#Surat #SMC #Journalists #Gujarat #NewsUpdate
Udhna, Surat | Jun 11, 2026