કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દાતરડી ગામના સમીરભાઈ રહીમભાઇ અગવાન તેઓએ ભુલથી પોતાના મોબાઇલમાં ફોન-પે વડે રૂ.૫૦,૦૦૦ અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ ડુંગર પો.સ્ટે.માં તપાસ અર્થે આવતા તપાસ દરમ્યાન ભોગબનનારના એકાઉન્ટની વિગત મેળવી વિજયભાઈ જવેરભાઇ સરવૈયા નાના ખુંટવડા એકાઉન્ટમાં પૈસા જતા રહેલ આ કામે બન્ને પક્ષોને ડુંગર પો.સ્ટે.બોલાવીને આ કામે રોકડ રૂ.૫૦,૦૦૦ તેના મુળ માલીકને તા. 8/4/25 મંગળવાર સવાર 1130 મીનીટે સોંપી આપતી ડુંગર પોલીસ ટીમ.