Public App Logo
Profile Picture

SKS NEWS 24 RAJULA

@salakhnasubhash
7809Followers
5Following
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો....
રાજુલાની સંસ્કૃતિ વિધાલય ખાતે તળાવ અને ચેકડેમો ઉંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું...
રાજુલા શહેરમાં રામનવમીના પાવન પર્વેને લઇ ભવ્ય શોભાયાત્રામા માનવ મહેરામણ ઉમટયુ....
રાજુલા શહેરમાં ટાવર ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું, જુઓ વિડિયો...
રાજુલામાં હિન્દુ સમાજની યુવતીને મુસ્લિમ યુવકે હૈદરાબાદ ભગાડી જવાનો મામલો, જુઓ વિડિયોમા શું જણાવ્યું
T-20 વર્લ્ડ કપમાં ભારતની જીત મેળવ્યા બાદ રાજુલામાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ...
જાફરાબાદના લોઠપુર ગામે વાંકો બાવળ નજીક સ્ટેટ હાઇવે પર એકીસાથે ૧૦ સિંહો આવી પહોંચ્યા...
રાજુલાની નામાંકિત કાશીબા હોસ્પિટલ ના ડોક્ટર ની ઉમદા કામગીરી નો કિસ્સો સામે આવ્યો...જોવા પુરો વિડિયો,
નેશનલ હાઇવે ઘોર બેદરકારીના કારણે ભટવદર ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ના મોત.
રાજુલા શહેરની બજારોમાં હોળી- ધુળેટી પર્વને લઈ લોકોની ભારે ભીડ જોવા મળી...
રાજુલા શહેરમાં ૧૨ - ૨૦ કરોડ ના ખર્ચે મુખ્ય રોડ નું ખાતમુહૂર્ત અને અભિવાદન સમારોહ  કાર્યક્રમ યોજાયો..
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે અંબરીષ ડેર આયોજિત જળ સંમેલન કાર્યક્રમ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો
રાજુલા ખાતે જળ સંમેલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે અંબરીષ ડેરની ભાજપ જોડાવા આમંત્રણને કર્યું ફરી યાદ.
રાજુલામાં આજથી ૬ કેન્દ્રો પર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ...
રાજુલાના ભચાદર ગામ નજીકથી SMC ટીમે ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડયો..
રાજુલામાં બાર એસોસિએશન વકીલ મંડળે મહિલા પીએસઆઇના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું...
જાફરાબાદના ભટ્ટવદર ગામે 10 જેટલા ખેડૂતો પર ઝેરી મધમાખીનો હુમલો...
રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઇ ભવ્ય શોભાયાત્રા નીકળી...
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાહન અકસ્માતમા વન્ય પ્રાણીના મોતની ત્રીજી ધટના બની..
રાજુલા ના હીડોરણા ચોકડી પર નવી પોલીસ ચોકી નું જિલ્લા એસ.પી. સંજય ખરાત ના વરદહસ્તે ખાતમુહૂર્ત કરાયું.
રાજુલાના પીઆઇ એ.ડી. ચાવડાની બદલી થતા ભવ્ય વિદાય સમારોહ યોજાયો...
રાજુલાના બારપટોળી ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પુત્રનુ ઘટના સ્થળે મોત નિપજ્યું..
ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે રોડ ઉપર ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના સામે આવી...
રાજુલા શહેરના કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ પરિવાર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ લઇ ઉજવણી કરાઇ..
જાફરાબાદ હેમાળ ગામે નેશનલ હાઇવે પર ૪ દિવસ પહેલા સિંહણનુ મોત નીપજાવરના આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યો