ગારિયાધાર: ગારીયાધાર નગરપાલિકામાં સામાન્ય નાગરિકોને પોતાના કામકાજ માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો
ગારીયાધાર નગરપાલિકામાં સામાન્ય નાગરિકોને પોતાના કામકાજ માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે સમયસર કામગીરી ન થતા લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. બીજી તરફ, કેટલાક લોકોમાં એવી પણ ચર્ચા છે કે અધિકારીઓ પોતાના મિત્રવર્તુળમાં વધુ વ્યસ્ત રહેતા હોવાથી સામાન્ય લોકોના પ્રશ્નો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. હવે નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે નગરપાલિકા તંત્ર કામગીરીમાં પારદર્શિતા લાવે અને લોકોના પ્રશ્નોન