🚨 VAPI UPDATE OFFICIAL | BREAKING NEWS
વાપીના મોરાઈ વિસ્તારમાંથી 0.745 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો, SOG વલસાડની કાર્યવાહી
વલસાડ એસ.ઓ.જી.એ વાપી ટાઉનના મોરાઈ વિસ્તારમાં વેલ્સપન કંપનીના ફેક્ટરી આઉટલેટ સામે બ્રિજ નીચે આવેલી પાન મસાલાની કેબીનમાંથી ગેરકાયદેસર 0.745 કિલોગ્રામ ગાંજો સાથે એક આરોપીને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
🚔 ઝડપાયેલ આરોપી:
🔴 રતન પરમેશ્વર સાહ (ઉ.વ. 31)
📍 હાલનું સરનામું:
મોરાઈ, વેલ્સપન કંપનીના ફેક્ટરી આઉટલેટ સામે, બ્રિજ પાસે આવેલ પતરાના શેડમાં, તા. વાપી, જિ. વલસાડ.
📍 મૂળ વતન:
ગામ ચાઈ, તા./થાણા ઝાઝા, જિ. જમુઈ, બિહાર.
💰 કબ્જે કરાયેલ મુદ્દામાલ:
🌿 ગાંજો: 0.745 કિલોગ્રામ (કિંમત ₹37,250)
📱 મોબાઇલ ફોન: 1 (કિંમત ₹20,000)
💵 રોકડ: ₹450
🛍️ ગાંજો ભરવાની 6 થેલીઓ
કુલ મુદ્દામાલ: ₹57,700
આરોપી વિરુદ્ધ NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(B)(II)(A) અને 29 હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
👉 વાપી અને વલસાડ જિલ્લાના તમામ બ્રેકિંગ ન્યૂઝ માટે Follow કરો @vapi_update
#VapiUpdateOfficial #Vapi #BreakingNews #ValsadSOG #VapiPolice NDPS GanjaSeized Crime
Vapi, Valsad | Jul 10, 2026