ગોંડલ: નાના સખપર ગામે આવેલ કમોતરડી નદી પર ચેકડેમ બાંધવાની દરખાસ્તને મંજુર કરવા પોરબંદરના સાંસદે મંત્રીને રજૂઆત કરી
Gondal, Rajkot | Feb 9, 2024 ગોંડલ તાલુકામાં આવેલ નાના સખપર ગામે આવેલ કમોતડી નદી પર ચેકડેમ બાંધવાની દરખાસ્તને મંજૂર કરવા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડકએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે