ગોંડલ: મોહનનગર અંજતાનગર વૃદાવનનગર એક દુકાન,6 મકાન માં તસ્કરો ત્રાટક્યા:
Gondal, Rajkot | Feb 7, 2024 ગોંડલ શહેર માં તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ છ જેટલા મકાન તથા એક દુકાનને નિશાન બનાવી તસ્કરી કરી હતી. તસ્કરોનાં તરખાટ નાં પગલે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરીછે. ચોરીની ઘટનામાં જેતપુર રોડ સાંઢિયા પુલ પાસે આવેલ મોહનનગર, અજંતા નગર અને વૃંદાવન નગર સહિત ના વિસ્તારો માં 6 મકાન અને એક દુકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.