ગોંડલ: ગોંડલ તાલુકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાએ સ્વામિનારાયણના દર્શન કર્યા
Gondal, Rajkot | Feb 6, 2024 ગોંડલ તાલુકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાએ સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.આ તકે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો, હરિભક્તો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.