ગોંડલ: પાંચિયાવદર ગામે વિકસિત ભારત સંકલ્પ યકરણનો કાર્યક્રમ યોજાયો
Gondal, Rajkot | Feb 7, 2024 ગોંડલ તાલુકામાં આવેલા પાંચિયાવદર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો ધારાસભ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સરકારશ્રીની વિવિધ યોજના અંગે લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા