ગોંડલ: રમાનાથ ધામ ખાતે માંગરોળ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખે પોરબંદરના સાંસદની શુભેચ્છા મુલાકાત કરી
Gondal, Rajkot | Feb 9, 2024 રમાનાથ ધામ ખાતે માંગરોળ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરમણભાઈ કડછાએ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. જોકે આ તકે જરૂરી સૂચનો પણ કરાયા હતા