Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

સુરત એસઓજીએ શહેરમાં "ઓપરેશન રેમ્બો-2" હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો સાથે ફરતા 45 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 4 તડીપાર અને 3 નાસતા ફરતા આરોપીઓ સહિત કુલ 52 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં NDPS કેસનો વોન્ટેડ આરોપી તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોનો સમાવેશ થાય છે. લીંબાયત, વેસુ, અશ્વિનીકુમાર, અડાજણ, વરાછા, લાલગેટ અને ચોકબજાર સહિતના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. #suratsog #operationrambo2 #suratpolice #suratnews #gujaratnews #breakingnews #crimecontrol #policeaction #wantedaccused #ndps #tadipar #latestnews #crimenews #newsupdate #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

MORE NEWS

Surat RTO is set to launch its AI based driving test track from June 15, aiming to make the licensing process more transparent and efficient. More than 500 trial tests have already been conducted, and applicants will receive instant pass or fail results through a digital system. 🚗

सूरत RTO में 15 जून से AI आधारित ड्राइविंग टेस्ट ट्रैक शुरू होने जा रहा है। इस नई व्यवस्था के तहत 500 से अधिक ट्रायल टेस्ट किए जा चुके हैं और आवेदकों को डिजिटल सिस्टम के माध्यम से तुरंत पास या फेल का परिणाम मिलेगा। 🚗

સુરત RTOમાં 15 જૂનથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થશે. ટ્રાયલ રન દરમિયાન 500થી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં દરરોજ 25 ટુ-વ્હીલર અને 20 કાર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે અન્ય એપોઇન્ટમેન્ટને તબક્કાવાર આગામી સપ્તાહ માટે રિ-શેડ્યૂલ કરવામાં આવશે. નવા ટ્રેકમાં ટુ-વ્હીલર માટે બે અલગ ટ્રેક હોવાથી લાયસન્સ માટેની લાંબી રાહમાં ઘટાડો થશે. અરજદારોને ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ પાસ-ફેલનું પરિણામ મળશે તેમજ QR કોડ સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાના વીડિયો પણ જોઈ શકશે. 🚗🤖

[Surat RTO, AI Driving Test, Driving License, Surat News, Smart Technology, Road Safety, Digital Test Track, Gujarat News]

Surat RTO is set to launch its AI based driving test track from June 15, aiming to make the licensing process more transparent and efficient. More than 500 trial tests have already been conducted, and applicants will receive instant pass or fail results through a digital system. 🚗 सूरत RTO में 15 जून से AI आधारित ड्राइविंग टेस्ट ट्रैक शुरू होने जा रहा है। इस नई व्यवस्था के तहत 500 से अधिक ट्रायल टेस्ट किए जा चुके हैं और आवेदकों को डिजिटल सिस्टम के माध्यम से तुरंत पास या फेल का परिणाम मिलेगा। 🚗 સુરત RTOમાં 15 જૂનથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થશે. ટ્રાયલ રન દરમિયાન 500થી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં દરરોજ 25 ટુ-વ્હીલર અને 20 કાર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે અન્ય એપોઇન્ટમેન્ટને તબક્કાવાર આગામી સપ્તાહ માટે રિ-શેડ્યૂલ કરવામાં આવશે. નવા ટ્રેકમાં ટુ-વ્હીલર માટે બે અલગ ટ્રેક હોવાથી લાયસન્સ માટેની લાંબી રાહમાં ઘટાડો થશે. અરજદારોને ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ પાસ-ફેલનું પરિણામ મળશે તેમજ QR કોડ સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાના વીડિયો પણ જોઈ શકશે. 🚗🤖 [Surat RTO, AI Driving Test, Driving License, Surat News, Smart Technology, Road Safety, Digital Test Track, Gujarat News]

Udhna, Surat | Jun 13, 2026

7 pizza places in Surat that never disappoint. 🍕

Surat just landed on the world pizza map — Cucina Marinara was ranked in the Top 50 Pizzas in Asia-Pacific (2026) and 3rd in all of India, the first pizzeria from Gujarat to ever make the list.

But the city’s pizza game runs deep. From Neapolitan and sourdough to brick-oven, these are the spots that get it right.

Leading the list 👑 @topboypizza — premium ingredients, signature recipes, and a Neapolitan craft the city keeps coming back for. If you haven’t tried it yet, this is your sign.

1️⃣ Top Boy Pizza
2️⃣ Sale & Pepe
3️⃣ Litmus Brasserie
4️⃣ Cucina Marinara
5️⃣ Capiche
6️⃣ Beyond Hemp
7️⃣ K’s Charcoal

📍 Save this for your next pizza craving and share it with your pizza partner. Which one’s your favourite? 👇
.
.
#ISurat #Surat #SuratFood #SuratFoodie #PizzaInSurat

7 pizza places in Surat that never disappoint. 🍕 Surat just landed on the world pizza map — Cucina Marinara was ranked in the Top 50 Pizzas in Asia-Pacific (2026) and 3rd in all of India, the first pizzeria from Gujarat to ever make the list. But the city’s pizza game runs deep. From Neapolitan and sourdough to brick-oven, these are the spots that get it right. Leading the list 👑 @topboypizza — premium ingredients, signature recipes, and a Neapolitan craft the city keeps coming back for. If you haven’t tried it yet, this is your sign. 1️⃣ Top Boy Pizza 2️⃣ Sale & Pepe 3️⃣ Litmus Brasserie 4️⃣ Cucina Marinara 5️⃣ Capiche 6️⃣ Beyond Hemp 7️⃣ K’s Charcoal 📍 Save this for your next pizza craving and share it with your pizza partner. Which one’s your favourite? 👇 . . #ISurat #Surat #SuratFood #SuratFoodie #PizzaInSurat

Udhna, Surat | Jun 13, 2026

Sometimes all you need is a good café, good food, and a little time for yourself. 🌿✨

From cozy corners and aesthetic interiors to handcrafted coffee and wholesome food, Beyond Hemp is the kind of place you’ll want to stay longer than planned.

Come for the coffee.
Stay for the vibe.

📍 Beyond Hemp Café
Second Floor, Icon Business Center, Near Valentine Cinema, Surat

⏰ Open Daily: 11:00 AM – 12:00 AM

#BeyondHemp #CafeVibes #SuratCafe #CoffeeCulture #cafehopping

Sometimes all you need is a good café, good food, and a little time for yourself. 🌿✨ From cozy corners and aesthetic interiors to handcrafted coffee and wholesome food, Beyond Hemp is the kind of place you’ll want to stay longer than planned. Come for the coffee. Stay for the vibe. 📍 Beyond Hemp Café Second Floor, Icon Business Center, Near Valentine Cinema, Surat ⏰ Open Daily: 11:00 AM – 12:00 AM #BeyondHemp #CafeVibes #SuratCafe #CoffeeCulture #cafehopping

Udhna, Surat | Jun 13, 2026

સુરતના હોમગાર્ડ જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે. જવાનો પાસેથી દર મહિને રૂ. 3,000 થી 5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ. રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ ન થતાં જવાનોમાં રોષ.  પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ. અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ મામલાથી પરેશાન હોવાનું સામે આવ્યું.રોજના આશરે રૂ. 400ના વેતન પર કામ કરતા કર્મચારીઓ પાસેથી દર મહિને રૂ. 3,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો

#surat #homeguard #suratnews #gujaratnews #corruption #bribery #controversy #breakingnews #latestnews #publicissue #investigation #administration #currentaffairs #newsupdate #hotlinenews

સુરતના હોમગાર્ડ જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે. જવાનો પાસેથી દર મહિને રૂ. 3,000 થી 5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ. રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ ન થતાં જવાનોમાં રોષ. પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ. અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ મામલાથી પરેશાન હોવાનું સામે આવ્યું.રોજના આશરે રૂ. 400ના વેતન પર કામ કરતા કર્મચારીઓ પાસેથી દર મહિને રૂ. 3,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો #surat #homeguard #suratnews #gujaratnews #corruption #bribery #controversy #breakingnews #latestnews #publicissue #investigation #administration #currentaffairs #newsupdate #hotlinenews

Udhna, Surat | Jun 13, 2026

સુરતના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય આલોક રાજપુત નામના યુવકના મોતની ઘટના સામે આવી છે. આલોક મૂળ બિહારના રહેવાસી હતા અને સુરતમાં ભાડાના મકાનમાં રહી નોકરી કરતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના જણાવ્યા મુજબ કોઈ સ્પષ્ટ વિવાદ અથવા તણાવની માહિતી સામે આવી નથી. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

#surat #pandesara #suratnews #gujaratnews #breakingnews #latestnews #policeinvestigation #localnews #citynews #newsupdate #hotlinenews #suratbreaking #gujaratbreaking #indianews #update

સુરતના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય આલોક રાજપુત નામના યુવકના મોતની ઘટના સામે આવી છે. આલોક મૂળ બિહારના રહેવાસી હતા અને સુરતમાં ભાડાના મકાનમાં રહી નોકરી કરતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના જણાવ્યા મુજબ કોઈ સ્પષ્ટ વિવાદ અથવા તણાવની માહિતી સામે આવી નથી. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. #surat #pandesara #suratnews #gujaratnews #breakingnews #latestnews #policeinvestigation #localnews #citynews #newsupdate #hotlinenews #suratbreaking #gujaratbreaking #indianews #update

Udhna, Surat | Jun 13, 2026