Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

Sometimes all you need is a good café, good food, and a little time for yourself. 🌿✨ From cozy corners and aesthetic interiors to handcrafted coffee and wholesome food, Beyond Hemp is the kind of place you’ll want to stay longer than planned. Come for the coffee. Stay for the vibe. 📍 Beyond Hemp Café Second Floor, Icon Business Center, Near Valentine Cinema, Surat ⏰ Open Daily: 11:00 AM – 12:00 AM #BeyondHemp #CafeVibes #SuratCafe #CoffeeCulture #cafehopping

Udhna, Surat | Jun 13, 2026

MORE NEWS

એક મેડિકલ સ્ટોરમાં શનિવારે (13 જૂન) બપોરે તે સમયે હડકંપ મચી ગયો, જ્યારે બે અજાણ્યા બદમાશો ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસી આવ્યા અને કેશિયર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
હુમલામાં કેશિયર જાનકી દાસ (45)નું મૃત્યુ થયું. બંને હુમલાખોરોએ માસ્ક પહેર્યા હતા. દુકાનમાં પ્રવેશ્યા પછી તેમણે છુપાવી રાખેલી ઓટોમેટિક ગન બહાર કાઢી અને કાઉન્ટર પર બેઠેલા કેશિયરને નિશાન બનાવી ગોળીબાર શરૂ કર્યો.
માત્ર થોડા જ સેકન્ડોમાં અંદાજે 13 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા.....ચંડીગઢના સેક્ટર-11 ની ઘટના....

એક મેડિકલ સ્ટોરમાં શનિવારે (13 જૂન) બપોરે તે સમયે હડકંપ મચી ગયો, જ્યારે બે અજાણ્યા બદમાશો ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસી આવ્યા અને કેશિયર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલામાં કેશિયર જાનકી દાસ (45)નું મૃત્યુ થયું. બંને હુમલાખોરોએ માસ્ક પહેર્યા હતા. દુકાનમાં પ્રવેશ્યા પછી તેમણે છુપાવી રાખેલી ઓટોમેટિક ગન બહાર કાઢી અને કાઉન્ટર પર બેઠેલા કેશિયરને નિશાન બનાવી ગોળીબાર શરૂ કર્યો. માત્ર થોડા જ સેકન્ડોમાં અંદાજે 13 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા.....ચંડીગઢના સેક્ટર-11 ની ઘટના....

Udhna, Surat | Jun 13, 2026

સુરતના ડિંડોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ ૨૪ વર્ષીય યુવક ધરમવીર સિંહનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે.#surat
#smc #instagramreels #viralvideo #tranding

સુરતના ડિંડોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ ૨૪ વર્ષીય યુવક ધરમવીર સિંહનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે.#surat #smc #instagramreels #viralvideo #tranding

Udhna, Surat | Jun 13, 2026

Surat RTO is set to launch its AI based driving test track from June 15, aiming to make the licensing process more transparent and efficient. More than 500 trial tests have already been conducted, and applicants will receive instant pass or fail results through a digital system. 🚗

सूरत RTO में 15 जून से AI आधारित ड्राइविंग टेस्ट ट्रैक शुरू होने जा रहा है। इस नई व्यवस्था के तहत 500 से अधिक ट्रायल टेस्ट किए जा चुके हैं और आवेदकों को डिजिटल सिस्टम के माध्यम से तुरंत पास या फेल का परिणाम मिलेगा। 🚗

સુરત RTOમાં 15 જૂનથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થશે. ટ્રાયલ રન દરમિયાન 500થી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં દરરોજ 25 ટુ-વ્હીલર અને 20 કાર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે અન્ય એપોઇન્ટમેન્ટને તબક્કાવાર આગામી સપ્તાહ માટે રિ-શેડ્યૂલ કરવામાં આવશે. નવા ટ્રેકમાં ટુ-વ્હીલર માટે બે અલગ ટ્રેક હોવાથી લાયસન્સ માટેની લાંબી રાહમાં ઘટાડો થશે. અરજદારોને ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ પાસ-ફેલનું પરિણામ મળશે તેમજ QR કોડ સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાના વીડિયો પણ જોઈ શકશે. 🚗🤖

[Surat RTO, AI Driving Test, Driving License, Surat News, Smart Technology, Road Safety, Digital Test Track, Gujarat News]

Surat RTO is set to launch its AI based driving test track from June 15, aiming to make the licensing process more transparent and efficient. More than 500 trial tests have already been conducted, and applicants will receive instant pass or fail results through a digital system. 🚗 सूरत RTO में 15 जून से AI आधारित ड्राइविंग टेस्ट ट्रैक शुरू होने जा रहा है। इस नई व्यवस्था के तहत 500 से अधिक ट्रायल टेस्ट किए जा चुके हैं और आवेदकों को डिजिटल सिस्टम के माध्यम से तुरंत पास या फेल का परिणाम मिलेगा। 🚗 સુરત RTOમાં 15 જૂનથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થશે. ટ્રાયલ રન દરમિયાન 500થી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં દરરોજ 25 ટુ-વ્હીલર અને 20 કાર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે અન્ય એપોઇન્ટમેન્ટને તબક્કાવાર આગામી સપ્તાહ માટે રિ-શેડ્યૂલ કરવામાં આવશે. નવા ટ્રેકમાં ટુ-વ્હીલર માટે બે અલગ ટ્રેક હોવાથી લાયસન્સ માટેની લાંબી રાહમાં ઘટાડો થશે. અરજદારોને ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ પાસ-ફેલનું પરિણામ મળશે તેમજ QR કોડ સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાના વીડિયો પણ જોઈ શકશે. 🚗🤖 [Surat RTO, AI Driving Test, Driving License, Surat News, Smart Technology, Road Safety, Digital Test Track, Gujarat News]

Udhna, Surat | Jun 13, 2026

Sometimes all you need is a good café, good food, and a little time for yourself. 🌿✨ From cozy corners and aesthetic interiors to handcrafted coffee and wholesome food, Beyond Hemp is the kind of place you’ll want to stay longer than planned. Come for the coffee. Stay for the vibe. 📍 Beyond Hemp Café Second Floor, Icon Business Center, Near Valentine Cinema, Surat ⏰ Open Daily: 11:00 AM – 12:00 AM #BeyondHemp #CafeVibes #SuratCafe #CoffeeCulture #cafehopping - Udhna News